Monday, December 3, 2012
Kaali Ek Punar Avataar - 3rd December 2012
aajthi saru thata aa nava show ma mari khubj sundar bhani aneri no roll 6 jema tena roll carector nu nam pakhi 6......... to jovanu chukaso nahi
Tuesday, November 13, 2012
HAPPY DIPAVALI TO ALL OF U
A time for cheer and merriment celebrate Diwali festival with heart filled with love and glee. Have a
happy and blessed Deepavali!
Thursday, November 8, 2012
100 % MATADAN KARO RELLY FROM VATRAKGADH KAMPA CRC CENTER
AAJ ROJ AMARA VATRAKGADH KAMPA CRC KHATE 100% MATADAN RELLY ABHIYAN YOJAVAMA AAVYU. JEMA AMARA CRC CENTER NA TEACHER MITRO SATHE RAHINE BENAR SATHE AMARA REVNYUMA AAVATA TAMAM GAMO MA JAI ANE GAMNA DAREK NAGARIKNE AAVANAR VIDHANSABHANI CHUTANI MA POTE MATADAN KARE ANE KARAVE JETHI TEONA GAR,FADIYA ANE GAM NU 100 % MATADAN THAY.
Monday, November 5, 2012
Friday, October 19, 2012
ચાલો પેલા વાત્રક્ગઢ ના ગરબા રમવા જઈયે .
આજ રોજ અમારી શાળામાં ગરબા કાર્યક્રમ યોજવામાં આવ્યો
નવરાત્રી ના પાવન તહેવાર પર આજ રોજ બાયડ તાલુકા ની વાત્રક્ગઢ ગામ શાળામાં ગરબા હરીફાઈરાખવાનામાં આવી . જેમાં સર્વે બાળકો ખુબજ સુંદર રીતે તૈયાર થઇ ને આવ્યા હતા . બપોર ના સમય બાદ અમે સહુ શાળા ના મેદાનમાં એકઠા થઇ અમારી શાળાના બેન શ્રી ની કાર નું મ્યુજીક પ્લયેર ઓન કરી કાર ની ફરતે અમે સહુ ભેગા મળી ઢોલ ના ધબકારે માં અંબા ના રૂડા ગરબા રમવા લાગ્યા . બધા બાળકો ખુબજ ઉલ્લાસ ભેર ગરબા માં જોડાયા સાથે શિક્ષકો પણ સામેલ થયા ,આ જોઈ બાળકો વધુ આનંદિત થઇ ને ઝૂમવા લાગ્યા .આજે અમોને બાળકો પાસેથી ગામઠી ગરબા શીખવા મળ્યા જયારે બાળકો ને પણ અમારા શહેરી ગરબા જોવાનો મોકો મળ્યો . ........ચાલો પેલા વાત્રક્ગઢ ના ગરબા રમવા જઈયે .
Friday, September 21, 2012
Sunday, September 2, 2012
અભ્યાસક્રમ: શૈક્ષણિક વેબસાઇટ
અભ્યાસક્રમ: શૈક્ષણિક વેબસાઇટ: શિક્ષણ ઉપયોગી વેબસાઇટની યાદી બનાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં બ્લોગનો પણ સમાવેશ કર્યો છે. જેમાં શિક્ષણ ઉપયોગી સાઇટ કે બ્લોગ આપના ધ્યાનમ...
Thursday, January 26, 2012
63th Republic Day 2012 in my School Slideshow Slideshow
Republic Day 2012 in my School Slideshow Slideshow: TripAdvisor™ TripWow ★ 63th
Republic Day 2012 in my School Slideshow Slideshow ★ to India. Stunning free travel slideshows on TripAdvisor
63th republic day in my school
આજ રોજ અમારી વાત્રક્ગઢ ગામ પ્રાથમિક શાળા માં ૬૩ માં પ્રજાસત્તાક પર્વ ની ખુબજ ધામ ધૂમ સાથે ઉજવણી કરવામાં આવી ....આ પર્વ માં ભાગ લેવા માટે આખુય ગામ ઉમટી પડ્યું હતું ...અમારા બાળકો એ આજના દિવસે પોતાના માં પડેલી શક્તિઓ બતાવવા માટે એક સાંસ્કૃતિક પ્રોગ્રામ નું પણ ભવ્ય આયોજન કરેલ હતું ....ગામ લોક ના બાળકો પ્રત્યે ના પ્રોત્સાહન સ્વરૂપે ૧૫૦૦ રૂપિયા જેવી રકમ પણ ભેટ મળી હતી...જે બદલ ગામ લોકો નો ખુબ ખુબ આભાર ....જય હિન્દ .....જય ભારત.....જય જય ગરવી ગુજરાત .....વંદે માતરમ..............
Subscribe to:
Comments (Atom)






























































































































