આજ રોજ અમારી શાળામાં ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો. તેઓ સર્વેનું આગળનું ભાવિ શિક્ષણ ઉજ્વળ બને તેવી માં સરસ્વતીને પ્રાર્થના. આજના પ્રસંગે શાળા વતિથી દરેક બાળકોને યાદગીરી રૂપે પેડ અને પેન ભેટ આપવામાં આવ્યા.બાળકો આજે થોડા દુ:ખી હતા.તેમને મનમાં થાતું હશે શું હવેથી આપણે આપણી પ્રિય શા
ળાએ નઈ ભણવાનું!!!!!
અમારા તમામ બાળકો શિક્ષણમાં ખુબજ ઉંચુ સ્થાન પ્રાપ્ત કરે અને પોતનું તેમજ પોતના સમાજનું નામ રોશન કરે તેવી ભગવાનને પ્રાર્થના સહ સૌને ઘણી-ઘણી શુભકામનાઓ સાથે દરેકને જય હિન્દ .
અમારા તમામ બાળકો શિક્ષણમાં ખુબજ ઉંચુ સ્થાન પ્રાપ્ત કરે અને પોતનું તેમજ પોતના સમાજનું નામ રોશન કરે તેવી ભગવાનને પ્રાર્થના સહ સૌને ઘણી-ઘણી શુભકામનાઓ સાથે દરેકને જય હિન્દ .