આજ રોજ અમારી વાત્રક્ગઢ ગામ શાળા માં તારીખ ૨૩/૧૨/૧૧ નારોજ જનાર સૌરાષ્ટ્ર દર્શન પ્રવાસ ના ભાગ રૂપે શાળા ના દરેક બાળકો ને નવીન બુટ - મોજા આપવામાં આવ્યા ...............................................................
Sunday, December 18, 2011
સૌરાષ્ટ્ર દર્શન ૨૩/૧૨ થી ૨૬/૧૨ . જોવા લાયક સ્થળ છે ....પરબ ધામ ,સતાધાર ,સાસણ ગીર
,સોમનાથ ,ભાલકા તીર્થ , જુનાગઢ ,તોરણીયા ,વીરપુર જલારામ ,ગોંડલ ,ઘેલા
સોમનાથ , ગઢડા ,સારંગપુર ,કુંડળ ......બે રાત્રી ત્રણ દિવસ .......ફક્ત
પાંચસો રૂપિયા માં જ...................જય સોમનાથ ...
Saturday, December 17, 2011
reddy for 20/12/11 jilla ramatostav himmatnagar mahetapura
આજ રોજ બાયડ તાલુકા નો રમત ઉસ્તવ વાત્રક હેલીપેડ ખાતે યોજાઈ ગયો જેમાં વાત્રક ગઢ કમ્પા જૂથ ની વાત્રક ગઢ ગામ પ્રાથમિક શાળા ની બાલિકાઓ ખોખો ની રમત માં સ્પર્ધક ટીમો ને પછડાટ આપી જીલ્લા રમત ઉસ્તવ માં પોતાની ઉમેદવારી ખુબજ બહાદુરી પૂર્વક નોધાવી તે બદલ ખુબ ખુબ અભિનંદન ...................