Tuesday, December 13, 2011

में एक शिक्षक हु, मुझे समाज और राष्ट्र के बारे में कुछ सोचना हे ".


આજ રોજ બાયડ તાલુકા નો રમત ઉસ્તવ વાત્રક હેલીપેડ ખાતે યોજાઈ ગયો જેમાં વાત્રક ગઢ કમ્પા જૂથ ની વાત્રક ગઢ ગામ પ્રાથમિક શાળા ની બાલિકાઓ ખોખો ની રમત માં સ્પર્ધક ટીમો ને પછડાટ આપી જીલ્લા રમત ઉસ્તવ માં પોતાની ઉમેદવારી ખુબજ બહાદુરી પૂર્વક નોધાવી તે  બદલ ખુબ ખુબ અભિનંદન ...................

No comments: