આજ રોજ મને આપણા માનનીય મુખ્ય મંત્રીજી ને સદભાવના ઉપવાસ માં મળવાનો મોકો મળ્યો.તેમની સાથે મેં હાથ મિલાવી ને મેં તેમેને કહ્યું .....we r all with u ....સામે તેમને મને
thanks કહી મારો આભાર માન્યો ....હાશ આજે મારું સ્વપ્નું પૂરું થયું ......વંદે ગુજરાત ...જય જય ગરવી ગુજરાત ...........
No comments:
Post a Comment