આકરુન્દ પ્રાથમિક શાળા એટલે સા.કા. જીલ્લાનુ ગૌરવ
જી.સી.ઈ.આર.ટી. ગાધીનગર પ્રેરીત અને જીલ્લા શિક્ષણ તાલીમ ભવન ઈડર આયોજિત જોન કક્ષાનો રમતોત્સવ હીમ્મતનગર સેંટ જેવિયર્સ સ્કુલ,મહેતાપુરા ખા
તે યોજાઈ ગયો. જેમા છોકરાઓની ખો-ખો મેચમા મારુ ગામ આકરુન્દ એટલે કે સા.કા.અને મહેસાણા જીલ્લો ફિનાલેમા આવ્યા હતા. જેમા અમારા જીલ્લાને વિજય અપાવી આકરુન્દ પ્રા.શા. એ ગામનુજ નહી બલકે ધનસુરા તાલુકાનુ તેમજ સા.કા.જીલ્લાનુ નામ રોશન કર્યુ છે. આ જીત બદલ આકરુન્દ ગામ તમામ સ્પર્ધક બાળકો તેમજ આચાર્યશ્રી પટેલ નીતિનભાઈ , પટેલ નીમેશભા
ઈ અને પ્રજાપતી પીયુશભાઈનુ આભારી રહેશે.



No comments:
Post a Comment