વાત્રકગઢગામ પ્રા. શા. તા- બાયડ જીલ્લો - અરવલ્લી
આજ શાળામાં કરેલ કામનો મળેલ અદ્ ભુત સંતોષ
આજ રોજ વાત્રકગઢગામ પ્ર્રા.શા. માં સ્વાઈન ફ્લૂ પ્રતીરોધક ઉકાળા વિતરણ કરવામાં આવ્યું .
આંગણવાડીમાં તેમજ ગામમાં ના તમામ નાના બાળકોને પણ સ્વાઈન ફ્લૂ પ્રતીરોધક ઉકાળા વિતરણ કરવામાં આવ્યું .
બાયડ , અરવલ્લી.
No comments:
Post a Comment