અરાવલી જીલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સમીરભાઇ પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ જીલ્લા ના પ્રાથમિક શિક્ષકો દ્વારા વેકેશન દરમિયાન 14 દિવસ નું અંગ્રેજી વિષયનું ગૃહકાર્ય ધોરણ ૬થી 8 ના બાળકો માટેનું નું તૈયાર કરવામાં આવેલ છે જે સર્વે શિક્ષણ પ્રેમી શિક્ષકો ને આ પી ડી એફ મોકલું છું જે જોઈ લેવા વિનંતી અને આપની શાળા ના બાળકો સુધી તે ગૃહકાર્ય પહોંચાડશો તેવી આશા પણ રાખું છું.......પંકજ બારોટ (વાત્રકગઢ ગામ પ્રા શા. - બાયડ)
No comments:
Post a Comment