આજ રોજ ડાભા સીપીએડ કોલેજ ખાતે બાયડ તાલુકાનો રમતોત્સવ યોજાયો જેમાં મારી શાળાએથી બાળાઓની ખો -ખો મેચ લઇ જવામાં આવી હતી .રમતોત્સવનું આયોજન ખુબજ સરાહનીય હતું . રમતોત્સવ ના થોડાક ચિત્રો અમે અહી મુકેલ છે જે આપ અહી જોઈ શકશો . ચિત્રો માં અમારી શાળા ની બાળાઓ સફેદ યુનીફોર્મમાં સજ્જ નજરે પડે છે .
No comments:
Post a Comment