Saturday, January 19, 2013

આકરૂન્દ પ્રાથમિક શાળા સાબરકાંઠા જીલ્લા રમતોત્સવમાં ઝળક્યું

  આકરૂન્દ પ્રાથમિક શાળા  સાબરકાંઠા જીલ્લા રમતોત્સવમાં ઝળક્યું  

                તાજેતરમાં હિંમતનગર ખાતે  યોજાયેલ જીલ્લા રમતોત્સવમાં ખો -ખો સ્પર્ધામાં  ફિનાલે દરમિયાન ધનસુરા તાલુકા અને  વિજયનગર તાલુકા વચ્ચે  મેચ યોજાઈ જેમાં ધનસુરા તાલુકાની   આકરૂન્દ પ્રાથમિક શાળાની જીત થઇ , તે બદલ આ જીત ના વિજેતા  એવા મારા વહાલા બાળકો ને મારા વતી ખુબ -ખુબ અભિનંદન . આ ટીમ ગત વરસે પણ ઝોન કક્ષાએ કચ્છ મુકામે ભાગ લઇ  આવેલ છે . આશા રાખીએ કે આ વરસે  આપ રાજ્ય કક્ષામાં પણ વિજેતા બનીને આવો . આ ટીમ પાછળ સખત ખંત પૂર્વક મહેનત કરતા શાળાના મુખ્ય શિક્ષક પટેલ નીતિનભાઈ અને તેમના સાથી શિક્ષક પટેલ નીમેષભાઈ બાળકોની વચ્ચે  ટ્રોફી સાથે દ્રશ્યમાન થઇ પડે છે .   

 


No comments: